ગણવેશ

 • શાળાનો નિયત ગણવેશ
  • ચેક્સ બ્લુ શર્ટ
  • બ્લુ પેન્ટ
  • ટાઈ
  • બેલ્ટ
  • સફેદ મોજા
  • કાળા દોરીવાળા શુઝ
 • શાળામાં ગણવેશ ફરજીયાત છે. અધૂરો ગણવેશ માન્ય રહેશે નહીં.
 • વિધાર્થીએ સ્વચ્છ , સુઘડ અને વ્યવસ્થિત ગણવેશમાં શાળામાં આવવાનું રહેશે.
X