ટ્રસ્ટની માહિતી

-: ટ્રસ્ટ વિષેની માહિતી :-

1 ટ્રસ્ટનું નામ જુમ્મેદાર મંડળ
2 સ્થાપના વર્ષ ઇ.સ. ૧૯૦૬
3 સ્થાપના દિન તા. ૧-૧૧-૧૯૦૬

-: વર્તમાન જુમ્મેદાર મંડળ :-

ક્રમ ટ્રસ્ટીનું નામ હોદ્દો કાર્યક્ષેત્ર
1 ડો. વિનોદભાઇ વી. મોદી
M. Sc. Ph.D.
પ્રમુખશ્રી વડોદરા એમ.એસ. યુનિવર્સિટિમાં માઇક્રોબાયોલૉજી, બાયોકેમેસ્ટ્રી અને બાયો ટેક્નોલોજી વિભાગના સ્થાપક અને નિવૃત્ત ડીન
2 શ્રીમતિ હેનાબેન બી. લાખાવાલા
B.A
ઉપપ્રમુખશ્રી સામાજિક કાર્યકર તેઓશ્રી મહિલા ઉત્થાન અને ઉત્કર્ષ પ્રવૃતિમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યાં છે.
3 શ્રી જગદીશભાઇ એચ. શાહ
B.A (Hon.)L L B. એડ્વોકેટ
મંત્રીશ્રી સંસ્થાના ભુતપૂર્વ વિદ્યાર્થી તેઓશ્રી જાણીતા વકીલ છે. અનેક સામાજિક સંસ્થાઓમાં પદાધિકારી છે.
4 શ્રી મનીષભાઈ બક્ષી
B.com. F.C.A
ટ્રસ્ટીશ્રી ચાર્ટર એકાઉન્ટન્ટ અને અનેક સામાજીક સંસ્થાઓમાં પદાધિકારી
5 શ્રી અતુલભાઈ મેહતા
M. Sc. Ph.D.
ટ્રસ્ટીશ્રી સંસ્થાના ભૂતપુર્વ વિદ્યાર્થી એમ.એસ. યુનિ. વનસ્પતિ વિભાગના નિવૃત્ત ડીન
6 શ્રી આનંદ પી. માવલંકર
M . A , Ph.D.
ટ્રસ્ટીશ્રી એમ. એસ. યુનિવર્સિટિમાં પોલિટીકલ સાયન્સ વિભાગમાં વડા U.G.C. ASIHSS Programme, માં કો-ઓર્ડિનેટર
7 શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા
B.A.
ટ્રસ્ટીશ્રી માજી શિક્ષણ મંત્રીશ્રી, ચેરમેનશ્રી-અન્ન અને નાગરિક પુરવઠો – ગુજરાત સરકાર
8 શ્રી કવલજીત એચ. મોદી
M . A .B .Ed
સહમંત્રીશ્રી શ્રી સયાજી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગના આચાર્યાશ્રી તરીકે ફરજ બજાવે છે.
X