Mission And Vision

અમારી દ્ષ્ટી

  • શાળાનો વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે પ્રગતિ સાધી શકે તે માટે ગુણવત્તાસભર શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ માટેની શ્રેષ્ઠ તકો પુરી પાડવી.

અમારુ ધ્યેય

  • વિદ્યાર્થીની અભ્યાસ પ્રત્યેની રુચિ કેળવાય તે માટે અદ્યતન શિક્ષણ પદ્ધતિના ઉપયોગથી ગુણવત્તાસભર શિક્ષણ આપવુ.
  • વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમા મદદરૂપ થાય તે પ્રકારની સહશૈક્ષણિક પ્રવ્રુત્તિઓનુ આયોજન કરવુ.
  • વિદ્યાર્થીઓમા નૈતિક મૂલ્યો, કૌશલ્યો, સર્જનાત્મક શક્તિના ગુણો વિકસે તેને અનુરૂપ શાળાનુ આવરણ ઉભુ કરવુ.
  • વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા તેને જવાબદાર અને ઉત્તમ નાગરિક બનવા માટે પ્રેરિત કરવા.